અંતિમ પદવી પ્રમાણપત્ર અંગે ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી
1. જેઓ અંતિમ પદવી પ્રમાણપત્ર મેળવવા પાત્ર હોયે અને તેમણે તેનું આવેદન પત્ર જરૂરી વિગતો સાથે ભરવાનું રહેશે.
2. આ યુનિવર્સિટી તરફથી અંતિમ પદવી પ્રમાણપત્ર મેળવવા માટેની ફી રૂ. ૫૦૦ નિયત કરવામાં આવેલ છે.
3. એક વખત ફી ભર્યા પછી પરત મળી શકશે નહિ કે ભવિષ્યના હેતુ માટે અનામત રાખવામાં આવશે નહિ.
4. અન્ય જરૂરી વિગતો અંતિમ પદવી ફોર્મમાં દર્શાવવામાં આવેલ છે.
5. કોઈપણ કારણોસર ફોર્મ રદબાતલ કરવાનું થયે તો તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને અબાધિત અધિકાર રહેશે. જે અરજદારને માન્યકર્તા થશે.
6. આથી હું બાહેધરી આપું છુ કે ફોર્મમાં ભરેલ તમામ વિગતો સાચી છે અને મારા ધ્યાનમાં છે. જો તેમાં કોઈ વિગતો ખોટી કે અધુરી હશે તો યુનિવર્સિટીનો નિર્ણય મને બંધનકર્તા રહેશે.